Lord Shiva is one of the supreme deity of Hinduism who is also called as ‘the destroyer’ in the trinity. Lord Shiv is also called by the name of Shankar, Bholenath, Mahadev, Pashupatinath, etc. In Hinduism, Monday is considered as the holy day to worship the Lord Shiva. Shiv Aarti in Gujarati is performed after the Shiv Puja.
હિન્દુ ધર્મમાં પૂજા પૂર્ણ થયા બાદ આરતી કરવામાં આવે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવ આરતી કરવામાં આવે છે. ભગવાન શિવ એ હિંદુ ધર્મના સર્વોચ્ચ દેવતાઓમાંના એક છે. શિવ આરતી શિવાનંદ સ્વામી દ્વારા રચિત છે.
Shiv Aarti Lyrics in Gujarati
|| શ્રી શિવજીની આરતી ||
જય શિવ ઓંકારા, સ્વામી શિવઓંકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ અર્ધાગી ધારા.
ૐ જય જય શિવ ઓમકારા…
અકાનન ચતુરાનન, પંચાનન રાજે, શિવ પંચાનન રાજે
હંસાનન ગરૂડાસન વૃષવાહન સાજે.
ૐ જય જય શિવ ઓમકારા…
દો ભુજ ચાર ચતુર્ભુજ, દસ ભુજ અતિ સોહે, શિવ દસ ભુજ સોહે
તીનો રૂપ નિરખતાં ત્રિભુવન જન મોહે,
ૐ જય જય શિવ ઓમકારા…
અક્ષમાલા વનમાલા રુણ્ડમાલા ધારી, શિવ રુણ્ડમાલા ધારી
ચંદન મૃગમદ સોહે ભાલે શુભ કારી.
ૐ જય જય શિવ ઓમકારા…
શ્વેતાંબર પીતામ્બર, વાધામ્બર અંગે, શિવ વાઘામ્બર અંગે
સનકાદિક બ્રહ્માદિક ભુતાદિક સંગે.
ૐ જય જય શિવ ઓમકારા…
લક્ષ્મીવર ગાયત્રી, પાર્વતી સંગે, શિવ પાર્વતી સંગે
અર્ધાંગી અરુ ત્રિભંગી સિર સોહત ગંગે.
ૐ જય જય શિવ ઓમકારા…
કરકે મધ્ય કમંડલ, ચક્ર ત્રિશૂલ ધર્તા, શિવ ચક્ર ત્રિશૂલ ધર્તા
જગકર્તા, જગભર્તા જગકા સંહર્તા.
ૐ જય જય શિવ ઓમકારા…
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જાનત અવિવેકા, શિવ જાનત અવિવેકા
પ્રણવ અક્ષર મધ્યે યે તીનો એકા.
ૐ જય જય શિવ ઓમકારા…
ત્રિગુણ શીવજી કી આરતી, જો કોઇ ગાવે, શિવ જો કોઇ ગાવે
કહત શિવાનન્દ સ્વામી ! મનવાંછિત ફલ પાવેં.
ૐ જય જય શિવ ઓમકારા…
ૐ જય જય શિવ ઓમકારા…
If you can’t read Mahadev Aarti Gujarati then listen to Somnath Mahadev Ni Aarti daily to receive blessings.
If you don’t understand Gujarati then read Shiv Aarti in Hindi and download the PDF too.
Shiv Aarti Gujarati Lyrics PDF
Most of the people from the Gujarat State in India wants to read the Shiv Aarti in Gujarati. So to make it accessible for them we are providing the PDF file of Shiv Aarti Gujarati Lyrics. Click on the below download button and get it.
શિવ આરતીના ગીતો પીડીએફ મેળવવા માટે નીચેના ડાઉનલોડ બટન પર ક્લિક કરો.